Video Discription |
રામવન રાજકોટ સંપૂર્ણ માહિતી સાથે નિહાળો
આજે આપણે આ વીડિયો માં જોવાના છે. આ રામવન ક્યારે ચાલુ થશે અને લોકો માટે ક્યારે ખોલવામાં આવશે એના વિશે વાત કરી છે..
💌💌💌💌💌💌💌💌💌💌💌💌💌
#Shreeramvan #RamvanRajkot #ramvan
રામવન (Ramvan)માં કુલ 25 ભાગ દર્શાવવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ 60 પ્રજાતિના 60 હજારથી વધુ વૃક્ષો (Sixty thousand trees)નું વાવેતર કરવામાં આવ્યું છે. ભગવાન રામના જીવન આધારિત પ્રસંગોની ઝાંખી કરાવતા અલગ અલગ 22 જેટલા સ્કલ્પ્ચર મુકવામાં આવ્યા છે.
🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
14 વર્ષ વનમાં રહી વનવાસ વેઠ્યો હતો. ત્યારે રાજકોટ ખાતે નિર્માણ થઇ રહેલા રામવનમાં ભગવાને જંગલમાં વિતાવેલાં 14 વર્ષ સહિત તેમના જીવન સાથે જોડાયેલા પ્રસંગોને રામવનમાં જીવંત કરવા માટેનું આયોજન પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. રાજકોટ મનપા દ્વારા અલગ અલગ 22 સ્કલ્પ્ચર ઊભાં કરવા માટે લગભગ 15 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. રામવનના પ્રવેશ દ્વારથી શરૂ કરી અંત સુધી તમામ જગ્યા પર કઇકને કઇક અલગ અલગ સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બની રહેતું જોવા મળી રહ્યું છે.
રાજકોટ શહેર માટે ગૌરવ લેવા જેવી વાત.
રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રથમ અર્બન ફોરેસ્ટમાં 47 એકરની વિશાળ જગ્યામાં રાજકોટના આજીડેમ નજીક કિશાન ગૌશાળા સામે 'રામવન' બનાવવામાં આવ્યું છે.
આ રામવનની વિશેષતા એ છે કે 47 એકર જગ્યામાં બનેલ આ રામવનમાં ભગવાન રામે કરેલા 14 વર્ષના વનવાસ ઉપરાંત ભગવાન રામના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ અલગ અલગ પ્રસંગોની ઝાંખી કરાવવામાં આવી રહી છે.
ભગવાન રામની વિશાળ મૂર્તિ, જટાયુ ગેઇટ, રામ ધનુષ આકાર મુખ્ય પ્રવેશ દ્વાર અને હનુમાનજી મહારાજની પ્રતિમા એ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
રામવનના નિર્માણમાં જુદી જુદી 55 થી 60 વિવિધ પ્રજાતિનાં વૃક્ષોનું વૃક્ષારોપણ પણ કરાયું છે.
આ 'રામવન' નું 98 % સુધીનું કામ હાલ પૂર્ણ થઇ ચૂક્યું છે અને જન્માષ્ટમી પહેલા લોકો માટે ખુલ્લું મુકાઇ તેવી શક્યતા છે.
જય શ્રી રામ
આભાર
Rajkot AIIMS Video
https://youtu.be/tPZ9ZxN672Q
Rajkot Best Places Video
https://youtu.be/0V7gMjgDtGw
https://youtu.be/GuuVkqMfEwc
rajkot city tour,rajkot city 2020,rajkot gujarat,rajkot city view and facts,rajkot drone video,rajkot,rajkot city,rajkot city skyline,rajkot tallest building
#rajkot #rajkot_diaries #rajkotdiaries #ourrajkot #rajkotian #rajkotians #rangilucity #rangilurajkot #rajkot_igers #instagram_rajkot #rajkotiyan #gj3 #rajkotnews #rajkotdistrict #rajkotupdates #rajkotlens #rajkot_instagram #ramvan #rajkottourism #smartcityrajkot #news Rajkot City || View & Facts || Rajkot City Tour || Gujarat || Debdut YouTube,shree ram van,Rajkot,ramvan rajkot,shree ram van Rajkot,rajkot city tour,rajkot city 2020,rajkot gujarat,rajkot city view and facts,rajkot drone video,rajkot,rajkot city,rajkot city skyline,rajkot tallest building,Rajkot Corparation,shree ram van rajkot,Best Place Of Rajkot,rajkot city famous places,Aji Dem,Atal Sarovar,New Rececouse,Mojilu,RMC Urban Forest,rajkot property,rajkot,rajkot property new project,rajkot property sale,property for sale in rajkot,property,rajkot flat,1 bhk flat in rajkot,2 bhk flat in rajkot,rent hosue in rajkot,flat for rent in rajkot,rajkot flat property,budget property in rajkot,affordable house in rajkot,rajkot youtubers,rajkot video,rajkot city,samanvay heights,samanvay heights rajkot,rajkot property video,property in rajkot,budget flat in rajkot,tech dsr property,tech dsr,Ramvan Rajkot, RAJKOT,Ramvan Video,ramvan satna history,tulsi museum satna,satna to ramvan distance,ramvan rajkot,satna tourist places,mp tourism satna,satna city mall,pkm2m,pkm 2m,ramvan temple,ramvan ka mandir,ramvan,ramvan satna,satna ramvan,ramvan satna mp,ramban,ramvan mela,rewa ramvan,ramvan temple,ramvan mandir,satna ka ramvan,ramvan mela 2021,ramvan tempel mp,gaman,history of ramvan,ram van gaman marg,ramvan satna (m.p),full tour of ramvan,ramvan bajrang bali
#rajkot
#rajkotcity
#gujarat
#rajkot_
#plentyfacts
#Rajkot
#Rajkot_city_tour
#Rajkot_view
#Rajkot_2019
#Rajkot_building
#Rajkot_skyline
#india |