Video Discription |
👉🏻 Did you know which blessings (Fagva) the devotees asked from Lord Shri Swaminarayan during the festival of Fuldol in Panchala? To learn more, watch the full video.
👉🏻 શું તમે જાણો છો ભગવાન શ્રી સ્વામિનારાયણ પાસે પંચાળામાં હરિભક્તોએ ફૂલડોલ ના ઉત્સવ સમયે શુ વરદાન માંગેલ? વધુ જાણવા માટે પૂરો વિડિઓ જરૂર જુવો.
👉🏻 ગાયક :- હસમુખ પાટડિયા
👉🏻 Singer :- Hasmukh Patadiya
======================================
👉🏻 મહાબળવંત માયા તમારી, જેણે આવરિયાં નરનારી; એવું વરદાન દીજિયે આપે, એહ માયા અમને ન વ્યાપે... ꠶૧
વળી તમારે વિષે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ દન; જે જે લીલા કરો તમે લાલ, તેને સમજું અલૌકિક ખ્યાલ... ꠶૨
સતસંગી જે તમારા કહાવે, તેનો કેદી અભાવ ન આવે; દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલિયે હરિ... ꠶૩
કામ ક્રોધ ને લોભ કુમતિ, મોહ વ્યાપીને ન ફરે મતિ; તમને ભજતાં આડું જે પડે, માગિએ એ અમને ન નડે... ꠶૪
એટલું માગિએ છૈયે અમે, દેજ્યો દયા કરી હરિ તમે; વળી ન માગિએ અમે જેહ, તમે સુણી લેજ્યો હરિ તેહ... ꠶૫
કેદી દેશો મા દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન; કેદી કુસંગનો સંગ મા દેજ્યો, અધર્મ થકી ઉગારી લેજ્યો... ꠶૬
કેદી દેશો મા સંસારી સુખ, દેશો મા પ્રભુ વાસ વિમુખ; દેશો મા પ્રભુ જક્ત મોટાઈ, મદ મત્સર ઈર્ષા કાંઈ... ꠶૭
દેશો મા દેહ સુખ સંયોગ, દેશો મા હરિજનનો વિયોગ; દેશો મા હરિજનનો અભાવ, દેશો મા અહંકારી સ્વભાવ... ꠶૮
દેશો મા સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય; એ આદિ નથી માંગતા અમે, દેશો મા દયા કરીને તમે... ꠶૯
પછી બોલિયા શ્યામસુંદર, જાઓ આપ્યો તમને એ વર; મારી માયામાં નહિ મૂંઝાઓ, દેહાદિકમાં નહિ બંધાઓ... ꠶૧૦
મારી ક્રિયામાં નહિ આવે દોષ, મને સમજશો સદા અદોષ; એમ કહ્યું થઈ રળિયાત, સહુએ સત્ય કરી માની વાત... ꠶૧૧
દીધા દાસને ફગવા એવા, બીજું કોણ સમર્થ એવું દેવા; એમ રમ્યા રંગભર હોળી, હરિ સાથે હરિજન ટોળી... ꠶૧૨
👉🏻 Mahabalvant maya tamaari, jene aavariya narnaari; evu vardaan dijie aape, eha maaya amane na vyaape ...01
Vadi tamare vishe jivana, naave manushya buddhi koi dan; jeje leelaa karo tame laala, tene samaju aloukik khyaal ...02
Satsangi je tamaara kahaave, teno kedi abhaav na aave; desh kaal ne kriyaae kari, kedi tamane na bhuliye hari ...03
Kaam krodha ne lobha kumati, moha vyapine na fare mati; tamane bhajata aadu je pade, maagiye ea amane na nade ...04
Eatalu maagiye chhaiye ame, dejo dayaa kari hari tame; vaadi na maggiye ame jeha, tame suni lejo hari teha ...05
Kedi deshoma dehaabhimaan, jene kari visaro bhagvaan; kedi kusangno sangama dejo, adharma thaki ugari lejo ...06
Kedi deso maa sansaari sukha, deshomaa prabhu vaasvimukha; deshomaa prabhu jakta motaai, mad matsar irashyaa kaai ...07
Deshomaa dehasukha sanyoga, deshomaa hari janano viyoga; deshomaa hari janano abhaava, deshomaa ahankaari svabhaava ...08
Deshomaa sanga naastik no raaya, meli tamane je karma ne gaaya; ea aadi nathi magataa ame, deshomaa daya karine tame ...09
Pachhi boliya shyaama sundara, jaao aapyo tamane ae vara; maari maaya maa nahi munjaao, dehaadikmaa nahi bandhaao ...010
Maari kriyaama nahi aave dosha, mane samajhasho sadaa adosha; ema kahyu thai radiyaata, sahue satya kari mani vaat ...011
Didhaa daasane fagvaa eavaa, biju kona samartha evu devaa; ema ramyaa ranga bhar holi, hari saathe harijana toli ...012
======================================
👉 સોશ્યલમીડિયા પર આજે જ સબસ્ક્રાઈબ - લાઈક – ફોલો કરો.
👉 Subscribe and Press Bell 🔔 Icon for Daily Updates.
======================================
Share, Support, Subscribe, Follow: -
👉 YouTube : https://www.youtube.com/user/TheSwaminarayangadi
👉 Facebook : https://www.facebook.com/swaminarayanvadtalgadi/
👉 Twitter: https://twitter.com/vadtalgadi
👉 Instagram : https://www.instagram.com/swaminarayanvadtalgadi_/
👉 Website : https://www.svg.org/
👉 WhatsApp No.: +91 95 1200 1008
👉 Email: info.vadtalgadi@gmail.com
======================================
👉 સાથે સાથે પ્લે-સ્ટોર અને એપ-સ્ટોર પરથી Official App એપ્લિકેશન ડાઉનલોડ કરો..
👉 Here you can download the Official App (SVG) from the Play Store and App Store.
👉 Google Play Store :- https://play.google.com/store/apps/developer?id=Shree+Swaminarayan+Vadtal+Gadi&hl=en
👉 iPhone App Store :- https://apps.apple.com/in/developer/vishal-nonghanvadra/id1255070203
======================================
#SwaminaryanFagva #MahaBalvantMayaTamari #HasmukhPatadiya #SwaminarayanSampraday #SwaminaryanBhagwan #Svg #SwaminaraynVadtalGadi #Lndym #Vadtalgadi #HinduDharma #Kirtanbhakti #Bhaktchintamni64 #4KVideo #SwaminarayanKirtan #Fagvakirtan
======================================
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is a permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favour of fair use. |