Video Discription |
Kajal Na Dil Ma Rehjol | કાજલ ના દિલમાં રહેજો | Kajal Maheriya |
કાજલ મહેરિયાનું આ નવું રોમેન્ટિક ગીત કાજલ ના દિલ માં રહેજો કહે છે કે સાચો પ્રેમ હંમેશા દિલમાં અનુભવાય છે અને તમારી સાથે રહે છે.
દિલ માં રેહજો તમે મારા દિલ માં રેહજો
હો... દિલ માં રેહજો રે મારી ધડકન માં રેહજો...
હો દિલ માં રેહજો રે મારી ધડકન માં રેહજો...
હો આંખો ની પાપણમાં યા કાજળ માં રેહજો રે
આંખો ની પાપણમાં યા કાજળ માં રેહજો રે
કાજલ ના દિલ માં રેહજો રે કે મારા દિલ માં રેહજો રે
કે મારા દિલ માં રેહજો રે કાજલ ના દિલ માં રેહજો રે
ઓ દિલ ના કોરા કાગળ પર તારું નામ રે લખી લીધું
વાટ જોતી જેની હું તો સામે મળી ગયું
ધીરે ધીરે અતો મારા દિલ ને રે ગમી ગયું
હો કોઈ તો વાલમના જાય કા નો માંગે જો રે
કોઈ તો વાલમના જાય કા નો માંગે જો રે
કાજલ ના દિલ માં રેહજો રે કે મારા દિલ માં રેહજો રે
કે મારા દિલ માં રેહજો રે કાજલ ના દિલ માં રેહજો રે
હો હૈયા ની લાગણીએ તારા હેત ને બાંધી લીધા
મીન તો મારા વાલીડા થી તમને રે માંગી લીધા
હો શું કરું વાત તમારી આવા રે ગમી ગયા
બોલીયા નઈ મોઢે થી પણ આંખો થી બવ કઈ ગયા
હો મારા રે હોઠો ની આ હસી માં રેહ જો રે
મારા રે હોઠો ની આ હસી માં રેહ જો રે
મારી દિલની નગરી ના રાજા બની ગયા, કાજલ ના દિલમાં રહેજો, તુ કડી ના ભુલાય, મારા દિલમાં વસી ગયા, kajol na dil ma rejo, Mara Dilma Vasi Gaya, Gujarati Love Song 2023, kajal maheriya ke gane, Khodal Studio Bakarol Live ras Garba, Kajal Maheriya, Laagani, kajal maheriya bewafa song, Official, kajal maheriya new song, તમે મને ગમો છો, Gujarati Song, Tu Kadi Na Bhulay, Kajal Dodiya Song, Mari Dil Ni Nagari Na Raja Bani Gaya, gujarati song, Kajal, happy birthday kajal maheriya song, kajal maheriya songs, Tame Mane Gamo Cho, kajal maheriya, gujrati new video, Maheriya, Memadpur Live Garba Program Kajal Maheriya, New Gujarati Love Song 2023, KajalDodiya Mashup 2021, Kajal Na Dil Ma Rehjo, Kajal Maheriya Mashup, madhav studio, Kajal Maheriya Live ras Garba 2023 Memadpur, લાગણી, Gujarati New Song 2023, Kajal Maheriya - All Time Hits, kajal maheriya na geet, Kajal Dodiya Official
#aavkar music
#SaregamaGujarati
#SargamGujarati
#kajalnadilmarehjo
#kajalmaheriya
#saregamagujarati
#kajalmaheriyanewsong
#newgujaratisong
#gujaratiromanticsong
#gujaratistatus
#gujaratilovesong
#gujaratisong2023
#
Gujarati.2023 DJ Remix.Singer.Kajal Mahriya#hu_ne_tu_bharat_chavda new song Gujarati DJ remix  / @hunetupagal new song Gujarati kajal mehriya
Kajal maheriyaKajal Dil meSaregama Gujarati
#Kajalmehariyanewsong
#gujaratinewsong.gujarati new song.Kajal maheriya song new.Kajal mehariya new song |