Video Discription |
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીની પાપલીલા સામે આવી | રાજકોટ: ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મ સ્વરૂપદાસ સ્વામીની પાપલીલા સામે આવી |
રાજકોટ: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મસ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવાર-નવાર ઇચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી હતી. જે બાદ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયૂર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઇચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો. આ ઘટના અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના ખીરસરા (ઘેટિયા) ગામમાં બની હોવાથી ભાયાવદર પોલીસે ફરાર ધર્મસ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયૂર કાસોદરિયાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.
#prajapatiyuvanews #gujarati #ઞુજરાતીસમાચાર #praja[patinews #prajapatisamaj #ગુજરાતીન્યૂઝ #gujrati #prajapatinews #yuvanews #RajkotNews #rajkotupdate #RajkotViral #Viralvideo #Viralnews
વિનંતી વિડિયોને લાઈક કરો, શેર કરો અને @prajapatiyuvanews6531 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
Get updates or reach out to Get updates on our Social Media Profiles!
Facebook : https://www.facebook.com/prajapatiyuvasenagujarat
Instagram : https://t.co/jdkLhNaiT9?amp=1
Twitter: https://mobile.twitter.com/pra_yuva_news?lang=en
quotes: gujarati news, gujarat, praja[pati news, prajapati yuva news, Shorts, ytshorts, yuva news, ગુજરાતી સમાચાર, ગુજરાતી ન્યૂઝ, સ્વામિનારાયણ સંતો પર આરોપ, ઉપલેટા ના સંતો પર આરોપ, સ્વામિનારાયણ સ્વામી દ્વારા દુષ્કર્મ, સ્વામી દ્વારા શારીરિક શોષણ, સ્વામી દ્વારા બળજબરી, લંપટ સાધુ, Breaking news, Latest news update, Gujarati news update, Viral news, વાયરલ વિડિયો, વાયરલ સીસીટીવી, CCTV ફૂટેજ, ગુજરાતી, ગુજરાતી સમાચાર લાઈવ, gujarati song, સમાચાર, gujarati samachar, aaj tak live, tv9 gujarati live, live ગુજરાતી સમાચાર ,gujarati garba, gujarati status, gujarati movie, ગુજરાતી ગીત, live 2024,.. |